કુદરત ને શું પૂછે ... તે શું કર્યું .... તું .. પોતાને પૂછ ... તે શું કર્યુ, શોળે શણગાર ધરતી તને ધરી એમાં અમીવર્ષા કરી , ઉસા સંધ્યા ની રેશમની ડોરે ... તને ... હીંચો ... પ્રાણવાયુમાં ... શીતળતા ઘોળી , તારા ... ડગલાને આત્મવિશ્વાશ ... મહેકતી ... માટી એ ... આપી . .. હજી . .. તને ખબર . .. નથી . .. કે શું આપ્યું . .. તને . .. સાચવતા ના આવડું . .. છતાં કહે . .. શું . .. આપ્યું ? ???

Gujarati Poem by Ash : 111806025

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now