ઊદાસી આંખોમાં છુપી છે
ને હોઠપર ચુપ્પી સાધી છે
વાટ નિહારે નજરોથી તારી
ગલીઓ પણ સુમસામ ખડી છે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111805936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now