પ્રિય મિત્રો,
મારી નોવેલ "દેવત્વ"ને સારો પ્રતિસાદ આપવા બદલ ખુબ ધન્યવાદ.આજથી મારી નવી નોવેલ"પુનર્જન્મ"પ્રકાશિત થવા જઈ રહી છે.આશા છે તે આપને ગમશે.
મિત્રો,
પુનર્જન્મ ના 15 ભાગો પ્રકાશિત કર્યા.આપને આ મારું સાહસ ગમ્યું હશે.ઘણા ચાહકોના મેસેજ અને પર્સનલમાં કોલ કરી ઉત્કંઠા વધી રહી છે.આપ જલ્દી ભાગો રિલીઝ કરો.પણ મારી નોવેલને બુધવાર અને શનિવાર ફાળવવામાં આવ્યો છે.એ આપ સૌની જાણ માટે.