જય શ્રી કૃષ્ણ...??
Good Morning...?
#my_words ...
આજે તેને મને વાત વાત માં પુછ્યું,
"જ્યારે આપણે સાથે નઈ હોયે ત્યારે
કેમ ચાલશે, ત્યારે યાદ નઈ આવે...?"
તેને કોણ સમજાવે કે ત્યારે તો શું
આજે પણ નહિ ચાલે,
અને ભૂલશે કોણ તે યાદ આવે...
હીમાશ્રી...
"રાધું"