ઉગતા સૂરજ ની લાલિમા અખિલ બ્રહ્માંડ ને પરોઢ ની
ભીતી કરાવે..
ફુલ ની સોડમ આખા જગત ને મહેકાવે..
પંખીઓ નો કલરવ કોઈ અંગત યાદ અપાવે..
ચહેરો ખીલી ઉઠે એવી મારો માત્ર તારી કલ્પનાથી..
મધુર મીઠી મોરલી કાનહા ની સાંભળવી કણૅ ને પ્રિય લાગે..
કાન તારી કલ્પના આ સૂરજ, ફુલ ,પંખી,મોરલી મારી મન ને વ્યતીત કરાવે..