???? વિતેલા દિવસો પાછા નહીં આવે, સમય ની કિંમત સમજતાં થઇએ..!?
વાંક મારો હતો કે તારો, એ વાત ને હવે ભુલતા થઇએ...!?સુખ-દુઃખમાં
એક બીજાને કહીએ, "તમે ફિકર ના કરો અમે છીએ"
????????????મારા પરિવાર તરફથી આપ સર્વે અને આપનાં પરીવાર નાં નાના મોટા આદરણિય તમામ સભ્યો ને
નવા વષઁનાં પર્વ માટે હાર્દિક શુભેચ્છા.
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ ??શુભકામના?? ????????
HAPPY NEW YEAR