જીંદગી જેમ ચાલે છે એમ જ જીવીએ...
કાલ ની આશા માં આજે સુ કામ રડીએ...
ખબર નથી ક્યાં જસુ તો આંસુ સુ કામ ખોવું...
રહીએ જ્યાં છે ત્યાં પળ એ જીવીએ...
હાથ ખાલી તો લાવ્યા તા...
છે કોઈ ભરેલી મુઠ્ઠી એ આવ્યા તા???
સરળ આ બસ મહેક...
જિંદગી એક બસ પહેલી...
ચંચળ એની કહાની...
લઈ ને થોડી વાત...
પહોંચી આજે આજ...