*ઝવેરચંદ મેધાણી*
* ધીમે ધીમે વૃદ્ધિ પામી તું *વૃધ્ધ* થા, કાં પછી સર્વસ્વ ત્યાગી તું *બુધ્ધ* થા;
* *સ્નાન* હો ઘરમાં કે પછી હો ગંગા તટે, છે શરત એક જ કે તું ભીતરથી *શુધ્ધ* થા!
* પાણીથી ન્હાય તે *કપડાં* બદલી શકે છે, પણ પરસેવે ન્હાય તે *કિસ્મત* બદલી શકે છે.
* પ્રભુ એટલું આપજો *શોધવું* પણ ના પડે, *સંતાડવું* પણ ના પડે.
* *વિચાર* ગમે તેટલો સુંદર હોય
તે *આચાર* વિના નકામો છે.
* પ્રભુ હું ક્યાં કહુ છું કે તૂ *આંગણ* સુધી આવ? આંખ મીચું... ને બસ *પાંપણ* સુધી આવ..!