English Quote in Funny by Shailesh Joshi

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ કરવો એ કંઈ ખોટું નથી ❤️‍🩹
પરંતુ, એમાં આગળ વધતા પહેલાં,
એકવાર લાગણીઓનું બેલેન્સ જોઈ લેજો
ને એ પણ.....બંને તરફથી
ને જો મળી રહે બેલેન્સ બરાબર,
તો તો પછી એ પ્રેમના સાગરમાં
તમે સુખેથી વહેજો, બાકી
જો લાગણીઓના બેલેન્સમાં
કંઈ ઉપર નીચે હોય તો,
સાવચેતી દાખવીને,
એનાથી છેટા રહેજો 😂

English Funny by Shailesh Joshi : 111959497
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now